અમિત પરીખ વિશે

પૂર્ણ જીવન માટે સંપૂર્ણ વિકાસના પ્રણેતા
સત્યના ઉપાસક
લેખક
કવિ

સ્પિરિચ્યુઅલ સાયંસ ઍંડ રિસર્ચ ફાઉંડેશનના સ્થાપક
યોર સ્પિરિચ્યુઅલ રિવોલ્યુશન ઇમેગેઝીનના તંત્રી
પરીખ ઇંફો સોલ્યુશંસના ડાયરેક્ટર

 

અમિત પરીખ

સી-૭૬, સુગમ અપાર્ટમેંટ, મધુર હોલની પાછ્ળ,

આનંદ નગર રોડ, સેટેલાઇટ,

અમદાવાદ, ૩૮૦૦૧૫, ગુજરાત.

ફોન: ૦૭૯-૪૦૩૨૧૬૦૬

amitt.parikh@gmail.com

http://www.amittparikh.com

4 Responses to “અમિત પરીખ વિશે”

 1. હરીશ દવે Says:

  ગુજરાતી નેટ જગત પર આપનું સ્વાગત છે, અમિતભાઈ!

  અધ્યાત્મ માર્ગ સહજ નથી. આધ્યાત્મિક વિજ્ઞાનને સીમાડા નથી. આ ક્ષેત્રમાં આપના ખેડાણનો સંન્નિષ્ઠ પ્રયાસ સાર્થ નીવડે અને ગુજરાતી વાચકોને તેનો લાભ મળે તે માટે શુભેચ્છાઓ પાઠવું છું.

  ….. હરીશ દવે અમદાવાદ

 2. KANTILAL KARSHALA Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 3. Amit Panchal Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…
  સ્વાગત અને શુભેચ્છાઓ!

  મારા બ્લોગની લીંક છે.
  http://gujaratishayri.wordpress.com

  Thanks,
  Amit Panchal

 4. VibhutiGanesh Ji Says:

  “Pranotthan Yog” વિષે ગુગલ માં સર્ચ કરતા કરતા તમારો બ્લોગ મળી આવ્યો. આનંદ થયો.

  આપણી આધ્યાત્મ યાત્રા દિશા શૂન્ય હોઈ શકે કારણ કે દિશાઓ પણ છેવટે આપણી મર્યાદાઓ ની સુચક હોય છે. દિશા શુન્યતા ને આપણે વ્યવહારુ જીવન માં વખોડીએ છીએ પણ આધ્યાત્મ માટે આ જોખમ તો લેવું જ પડશે.

  આધ્યાત્મ યાત્રા ને કોઈ અન્ય, કોઈ ગુરુ વિગેરે દ્વારા પ્રચલિત કરાયેલ બ્લુ-પ્રિન્ટ મુજબ ઢાળીએ ટોળા ની તાળીઓ મેળવી શકીએ પણ અંદરતો દંભ માટે કોઈ પ્રશંસા હોતી નથી. જેવી પ્રણાલી બનાવી કે તુરંત તેનું મૂલ્ય ખોવાઈ જવાનું.

  મળીએ છીએ .. !!

  -વિભુતિગણેશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: