કામેચ્છા

સૌથી જૂનો સંબંધ માનવીનો અન્ય માનવી સાથે – કામેચ્છા દ્વારા. જૈસે કો તૈસાની જેમ દરેકને પોતાની પ્રબળ ઇચ્છા પ્રમાણે સાથીદાર મળી રહે છે. ઊંટવૈદુ કરનાર વૈદ અને જ્ઞાની વૈદમાં જેમ ફેર હોય એમ કામેચ્છા વડે સહજ જ્ઞાન પણ પ્રાપ્ત થઇ શકે છે કે અગાધ ગર્તામાં પણ ધકેલાઇ શકીએ છીએ. કામેચ્છા તેના મૂળ સ્વરૂપેસ્વનેસ્વના અન્ય ભાગ સાથે એકાકાર થવા ફરજ પાડતી મૂળભૂત ઇચ્છા છે. આનો જન્મ ત્યારે થયો જ્યારે સ્વને સ્વથી વિખૂટા પડી અનુભવ લેવાની ઇચ્છા થઇ. કારણ ઇચ્છાઓ પણ જગતના મૂળભૂતપોલારિટીના નિયમને વળગી રહે છે. અહમ્ (Ego) સૌથી વિખૂટા પડી પોતાનીઅલગતાસ્થાપવા મથે છે જ્યારેકામેચ્છાજે આગળ જતાહરિચ્છામાં પરિણમે છે અન્યો સાથે જોડાઇ જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.

દોષરહિત પ્રજા જાણે કેમ કુદરતે આપેલી બક્ષિસનેમેલીગણે છે. જરા વિચારો. જો આટલી ખરાબ શક્તિ હોય તો આને જન્મ દેનારી કુંડલિની શક્તિને તમે શુંખરાબ શક્તિકહેશો? જ્યારે પણ કામેચ્છા જાગે ત્યારે માનો કે હરિ સાથે જોડાવા માટે ફરીથી શરીર બેતાબ બની રહ્યું છે.

સામેની વ્યક્તિમાં હરિનું પ્રતિબિંબ જુઓ અને પ્રેમથી મળો. વિના પ્રેમ તો મિલન એવું હશે જાણે પાન વિનાનું વૃક્ષ. ફૂલ, પાન, ફળ. એકદમ સૂકું વૃક્ષ જે ખુશ નથી – પ્રેમરૂપી પાણી વિના – એ દુ:ખી હતું, દુ:ખી છે અને દુ:ખી રહેશે.

One Response to “કામેચ્છા”

  1. rajeshpadaya Says:

    અતિ સુંદર નીરુપણ, કામેચ્છા એ હરી ઈચ્છા માનીને હરીએ જ ભેટ આપેલા જ સાથીદાર જોડે, હરીને હાજર માનીને એનો લ્હાવો લઈએ સાક્ષાત સ્વર્ગ અવતરે જ છે, પણ આ ટીવી એ હરીઈચ્છાને સૈતાનની ઈચ્છામાં બદલી નાખી છે, જેનો વિચાર અને વિવેક સહુએ કરવો જ રહ્યો, નહિ તો વિનાશની ઘડી આવી પહોચેલી જ છે બસ ૨૦-૨૫ માં વિનાશ નક્કી જ છે, પરમેશ્વરથી દુર થઈને માનવીનુ અધઃપતન તો થઈ ગયુ છે, લોકોને ઢંઢોળવાની ઘડી આવી પહોંચી છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: