અમિત પરીખ વિશે
સત્યના ઉપાસક
લેખક
કવિ
સ્પિરિચ્યુઅલ સાયંસ ઍંડ રિસર્ચ ફાઉંડેશનના સ્થાપક
યોર સ્પિરિચ્યુઅલ રિવોલ્યુશન ઇમેગેઝીનના તંત્રી
પરીખ ઇંફો સોલ્યુશંસના ડાયરેક્ટર
અમિત પરીખ
24 – ‘રવિશા’, શ્રી હરી નગર, પાલિકા નગર સામે,
ડી. ઝેડ. પટેલ સ્કૂલ રોડ, વિદ્યાનગર રોડ,
આણંદ, 388 001, ગુજરાત.
ફોન: 02692-229432
amitt.parikh@gmail.com
November 23, 2008 at 5:23 pm |
ગુજરાતી નેટ જગત પર આપનું સ્વાગત છે, અમિતભાઈ!
અધ્યાત્મ માર્ગ સહજ નથી. આધ્યાત્મિક વિજ્ઞાનને સીમાડા નથી. આ ક્ષેત્રમાં આપના ખેડાણનો સંન્નિષ્ઠ પ્રયાસ સાર્થ નીવડે અને ગુજરાતી વાચકોને તેનો લાભ મળે તે માટે શુભેચ્છાઓ પાઠવું છું.
….. હરીશ દવે અમદાવાદ
November 28, 2008 at 11:34 pm |
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
May 31, 2009 at 12:00 am |
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…
સ્વાગત અને શુભેચ્છાઓ!
મારા બ્લોગની લીંક છે.
http://gujaratishayri.wordpress.com
Thanks,
Amit Panchal