Comments on: મનનના સવાલો

By: Kajal Panchani
It is really a good story.

શરુઆત  માં  મનન  ના  સવાલો  સાંભળી  ને  હસવું  પણ  આવી  ગયું.

By: Valibhai Musa
લેખકશ્રી,

રીડ ગુજરાતી વાર્તાસ્પર્ધામાં ભલે આ વાર્તાને તૃતીય સ્થાન મળ્યું હોય અને નિર્ણાયકોના મતે પ્રથમ અને દ્વિતીય વાર્તાઓ કદાચ આનાથી પણ ઉતમ હોઈ શકે, પરંતુ એ બંનેને વાંચ્યા વગર જ હું ‘મનનના સવાલો’ને ખૂબ જ મનન કર્યા પછી ‘અદ્વિતીય’તરીકે બિરદાવ્યા વગર નહિ રહી શકું! બાળમાનસને સમજવા માટે મોટેરાંઓએ પોતાના બાલ્યકાળ તરફ પાછા ફરવું પડે. આ વાર્તાને વાંચતાં રવીન્દ્રનાથ ટાગોરની કવિતા ‘Authorship’માં સાહિત્યસર્જનના ગહન વિષય ઉપરના બાળક દ્વારા માતાને પૂછાતા પ્રશ્નો (ફરિયાદો)ની યાદ તાજી થઈ. પ્રાચીન ગ્રીસના વિદ્વતાથી ઝળહળતા એ સમયના શાસને અને ન્યાયાધીશોએ સોક્રેટીસને યુવાનોને પ્રશ્નો પૂછવાના અપરાધ બદલ મૃત્યુદંડની સજા ફટકારી! ‘મને કોઈ શાળામાં મૂકવાની જરૂર નથી.’ પછી મનનનાં સાક્ષરતાસભર વિધાનોના અંતે આચાર્ય દ્વારા અનાયાસે બોલાયેલા શબ્દ ‘હાશ’માં સુજ્ઞ વાંચકોને મનનને ‘શિક્ષણથી વંચિત’ રાખવાની સજા ફટકારાયાનો અહેસાસ થયા વિના રહેશે નહિ. ઉત્તમ સર્જન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

વંદનસહ

વલીભાઈ મુસા

તા.ક.: વાર્તા વાંચ્યા પછી નીચે ‘No comments’ જોઈને હૃદયને લાગેલી ‘વાંચકોની શુષ્કતા’ની ચોટે આ પ્રતિભાવ લખવાની પ્રેરણા આપી.